"મેસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. સુવિચાર " જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે. જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય પાકી ગયો છે. "....." ઝરણાને દરિયો થવું ક્યારેય ગમતું નથી.કારણ કે મોટા થઇને ખારા થવું તેના કરતાં નાના રહી મીઠા રહેવું સારુ "...!

મારૂ ગુજરાત

1 comment:

  1. વિવિધ ભાષાઓમાં તમારો બ્લોગ અનુવાદ કરો. http://akjalela.blogspot.in/ જુઓં.

    ReplyDelete